ક્ષુદ્રતા અને સ્વાર્થ- આ બે પાપો

મહાભયંકર છે,

તેની દયા ખવાય નહીં ;

પણ આ બન્ને પાપો લગભગ સાર્વત્રિક જ દેખાય છે,

તેથી બધામાં રહેલા આ દુર્ગુણોનો

તિરસ્કાર ન કરતાં

પોતાનામાંથી તેનુ નિર્મુલન કરો………….(પ.પૂં દાદાજી )હે પ્રભો….

મારા ઉદ્યોગમાં તારો યોગ,

મારા ગીતમાં તારો સૂર,

મારા ચિત્રમાં તારો રંગ,

મારા ખેતરમાં તારો મોલ,

મારા અલંકારમાં તારુ સોનુ

ભર,

આજ મારા જીવનની સફળતા

અને દિવાળી છે…………..(પ.પૂં દાદાજી )

Advertisements