આ વિશ્વનો પસારો ઊભો કરવા વાળાને કેટલી ગાળો મળતી હશે?

આ જગતમાં જો કોઈ મોટામાં મોટો હુતાત્મા હોય તો તે પરમેશ્વરજ.

પરંતુ તે લોકોએ આપેલી ગાળો તરફ ધ્યાન ન આપતાં તેને યોગ્ય અને

પરિણામે  હિતકારક લાગે તેજ શાંતતાથી અવિરત કરતો રહેલો છે.

આ જ છે એમનુ પ્રભુત્વ.

પ.પુ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ( પૂં દાદા )

Advertisements